બંધ
    • ઔદ્યોગિક અને શ્રમ અદાલત

      ઔદ્યોગિક અને શ્રમ અદાલત

    જિલ્લા ન્યાયાલયો વિશે

    શરૂઆતમાં, અમદાવાદ ખાતે ઔદ્યોગિક અદાલત (ગુજરાત) ની સ્થાપના ઠરાવ નં. આઈ.સી.ઈ./ ૧૦૬૦/૯૫૧૨/આઈ તા. ૧૩-૦૮-૧૯૬૦ (શિક્ષણ અને શ્રમ વિભાગના ઠરાવ) થી ઔદ્યોગિક અદાલતની સ્થાપના પ્રમુખના પદ સાથે કરવામાં આવી હતી અને ઠરાવ નંબર આઈ.સી.ઈ./ ૧૦૬૪/૯૧૭૪/ટી તા. ૦૭-૦૩-૧૯૬૪ થી મજુર અદાલતોની સ્થાપના કરવામાં આવેલ હતી. અને ગુજરાત સરકારના ઠરાવ નંબર મકમ/૧૨/૨૯૯૩/૪૫/વ તા. ૦૯-૦૧-૨૦૦૩થી ઔદ્યોગિક અને મજુર અદાલતો, શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળ મુકવામાં આવેલ.

    તે પછી, કાનૂની વિભાગની સૂચના ક્રમાંક એચ.સી.ટી./ ૧૦૨૦૧૦/૯૪૨/ડી તા. ૩૦-૧૨-૨૦૧૩થી ગુજરાત રાજ્યની ઔદ્યોગિક અને મજુર અદાલતોને અનુક્રમે ગુજરાત હાઇકોર્ટ અને કાનૂની વિભાગના સ્પષ્ટ વહીવટી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી.

    હાલમાં ગુજરાતમાં, પ્રમુખ, ઔદ્યોગિક અદાલત વિભાગના વડા છે અને વિવિધ જિલ્લાઓમાં ૧૦ ઔદ્યોગિક અદાલતો કાર્યરત છે. જ્યારે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ૪૧ મજુર અદાલતો કાર્યરત છે.

    પ્રમુખ, ઔદ્યોગિક અદાલત (ગુજરાત), અમદાવાદ (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સંવર્ગ) વિભાગના વડા છે.

    વધુ વાંચો

    માનનીય શ્રી ન્યાયમૂર્તિ બીરેન.એ.વૈષ્ણવ ન્યાયધીશ,ગુજરાત હાઇકોર્ટ

    sunitaagarwalcjw
    ગુજરાતની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી જસ્ટિસ સુનીતા અગ્રવાલ
    VN
    વહીવટી ન્યાયમૂર્તિ માનનીય શ્રી ન્યાયમૂર્તિ બીરેન.એ.વૈષ્ણવ ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ
    Mr.R.G.Devdhara
    પ્રમુખ ( જિલ્લા ન્યાયાધીશની કેડરમાં) ઓદ્યોગિક અને મજૂર અદાલતો ગુજરાત માનનીય શ્રી આર. જી. દેવધરા

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો